સુરેન્દ્રનગર વોર્ડ 11: રોડ, ગટર, પાણી, સ્ટ્રીટલાઈટના અભાવે રહિશોની રજૂઆત, આંદોલનની ચીમકી.
સુરેન્દ્રનગર વોર્ડ 11: રોડ, ગટર, પાણી, સ્ટ્રીટલાઈટના અભાવે રહિશોની રજૂઆત, આંદોલનની ચીમકી.
Published on: 09th September, 2025

સુરેન્દ્રનગરના વોર્ડ 11ના રહીશોની પાલિકામાં રજૂઆત: રોડ-રસ્તા, ગટર, પાણી, સ્ટ્રીટલાઈટ જેવી સુવિધાઓનો અભાવ છે. બાળકો સ્કૂલે જઈ શકતા નથી. ગર્ભવતી મહિલાને ગોદડામાં હોસ્પિટલ લઈ જવી પડી. મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત છતાં કાર્યવાહી નહીં. તળાવ માટે 3 કરોડના બજેટ પહેલાં સુવિધાઓ આપો. નિરાકરણ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે, આત્મવિલોપનની ચીમકી.