ખેડા: ઠાસરામાં શેઢી નદી ઓવરફ્લો થતા રસ્તા પર મગરો આવતા ડભાલી-મીઠાના મુવાડા રોડ બંધ.
Published on: 09th September, 2025
ખેડાના ઠાસરામાં શેઢી નદી OVERFLOW થતા મગરો રસ્તા પર ફરતા જોવા મળ્યા, VIDEO VIRAL થયો. ડભાલી-મીઠાના મુવાડા રોડ પર મગર દેખાતા ભય ફેલાયો. સ્થાનિકોએ મગરને ભગાડવાની કોશિશ કરી. નદીના પાણી રોડ પર ફરી વળતા રોડ બંધ કરાયો. રસિકપુરામાં સાબરમતી નદીના પાણી ઘૂસી જતાં ઘરો ગરકાવ થયા, પ્રોટેક્શન વોલ ન હોવાથી પાણી ફરી વળ્યા, ખેડા ધોળકા રોડ બંધ કરાયો.

Published on: September 09, 2025