જામનગર દેશભક્તિમાં રંગાયું: રણમલ તળાવથી રણજીતનગર સુધી 5000થી વધુ લોકોની તિરંગા યાત્રાનું આયોજન.
જામનગર દેશભક્તિમાં રંગાયું: રણમલ તળાવથી રણજીતનગર સુધી 5000થી વધુ લોકોની તિરંગા યાત્રાનું આયોજન.
Published on: 12th August, 2025

જામનગરમાં 79મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત વિશાળ તિરંગા યાત્રા યોજાઈ. આ યાત્રા રણમલ તળાવથી રણજીતનગર સુધી "હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા: સ્વતંત્રતા કા ઉત્સવ, સ્વચ્છતા કે સંગ" થીમ આધારિત હતી. જેમાં આર્મી, એરફોર્સ, નેવીના જવાનો અને વિદ્યાર્થીઓ જોડાયા, અને સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.