ભાવનગર ઘટના: રબારી સમાજનું આહ્વાન, પાટીદારો સામે એકતા દર્શાવવા હાકલ, આંદોલનની ચીમકી.
Published on: 12th August, 2025
ભાવનગરના કાળાતળાવમાં વૃદ્ધ પાટીદાર પર હુમલા બાદ રબારી સમાજ મેદાને. વિહોતર ગ્રુપ દ્વારા સમાજને એક થઈ ન્યાય માટે લડવા હાકલ કરવામાં આવી છે. પાટીદારોએ ખોટો લૂંટનો કેસ કરાવ્યાનો આરોપ લગાવી, 500 ગાડીઓ સાથે શક્તિ પ્રદર્શન કરવાનું એલાન કરાયું છે. માંગણીઓ પૂરી ન થાય તો આંદોલન અને ભૂખ હડતાળની ચીમકી આપવામાં આવી છે. તંત્ર એક તરફી વર્તન કરતું હોવાનો માલધારી સેલના પ્રમુખનો આરોપ છે. સમાજને બદનામ કરાયાનો રબારી સમાજનો આક્ષેપ છે. બધા સમાજે એક થઇ ને લડવા વિનંતી કરાઈ છે.

Published on: August 12, 2025