6 કિ.મીની તિરંગા યાત્રામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ACADEMIC CREDIT મળશે: ગુજરાત યુનિ.ની જાહેરાત.
6 કિ.મીની તિરંગા યાત્રામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ACADEMIC CREDIT મળશે: ગુજરાત યુનિ.ની જાહેરાત.
Published on: 12th August, 2025

ગુજરાત યુનિવર્સિટી દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે યુનિવર્સિટી પ્રયત્નશીલ છે. જે વિદ્યાર્થીઓ આ યાત્રામાં ભાગ લેશે તેમની હાજરી પુરાશે અને તેના આધારે ACADEMIC CREDIT પણ આપવામાં આવશે.