વરસાદ નહીં, તંત્રની બેદરકારીથી ગુજરાતમાં જનજીવન ખોરવાયું: ફોટા.
Published on: 28th July, 2025
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસાના પ્રારંભે તંત્રની ઘોર બેદરકારીથી જનજીવન ખોરવાયું. સ્માર્ટ સિટીની પોલ પાણીમાં ખુલ્લી પડી. રસ્તાઓ ગરકાવ, ગટરો ઉભરાઈ, વૃક્ષો તૂટ્યા. જળબંબાકારની સ્થિતિ, વાહનો ખોટકાયા, લોકો અટવાયા. આ વિકાસના દાવાની અને પ્રશાસનની નિષ્ફળતાની તબાહી છે.

Published on: July 28, 2025