Gandhinagar: શહેરમાં ટ્રાફિક નિયમ તોડતા 525 વાહન ચાલકોની યાદી તૈયાર, હવે કાર્યવાહી થશે.
Gandhinagar: શહેરમાં ટ્રાફિક નિયમ તોડતા 525 વાહન ચાલકોની યાદી તૈયાર, હવે કાર્યવાહી થશે.
Published on: 09th September, 2025

ગાંધીનગરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા 525 વાહન ચાલકોની યાદી બની; ટ્રાફિક તંત્ર ACTION માં આવ્યું છે. વારંવાર નિયમો તોડતા વાહનચાલકો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. પોલીસ અને RTO તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવશે. પોલીસે બ્લેક ફિલ્મ વાળી ગાડીઓ સામે પણ ડ્રાઈવ શરૂ કરી છે.