થાઈલેન્ડ હનીમૂન: દહેજ માટે મારઝૂડની પરિણીતાની પતિ વિરુદ્ધ ફરિયાદ.
Published on: 28th July, 2025
વડોદરા: તબીબ પરિણીતાએ લગ્નના બીજા દિવસથી ત્રાસ અને થાઈલેન્ડમાં હનીમૂન દરમ્યાન કાર અને પૈસાની માંગણી સાથે મારઝૂડના આક્ષેપસર પતિ ભાવિક દીક્ષિતભાઈ રાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભરૂચ જિલ્લાની પરિણીતાના જણાવ્યા અનુસાર, લગ્ન પછી પતિએ જુદી જુદી વસ્તુઓ અને પૈસાની માંગણી કરી હતી, અને થાઈલેન્ડ જતા નવી કારની પણ માંગણી કરી હતી.

Published on: July 28, 2025