રાજકોટ અગ્નિકાંડ: અધિકારી સામે ખાતાકીય તપાસના આદેશ, જુઓ Video જેમાં વધુ માહિતી ઉપલબ્ધ છે.
રાજકોટ અગ્નિકાંડ: અધિકારી સામે ખાતાકીય તપાસના આદેશ, જુઓ Video જેમાં વધુ માહિતી ઉપલબ્ધ છે.
Published on: 03rd August, 2025

રાજકોટ અગ્નિકાંડમાં સસ્પેન્ડેડ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેર સામે ખાતાકીય તપાસ થશે, TRP કેસમાં જામીન પર છૂટેલા ઈલેશ ખેર સામે મનપા કમિશ્નરે તપાસનો આદેશ આપ્યો છે, નિવૃત અધિકારી 90 દિવસમાં રિપોર્ટ સોંપશે, ED મનસુખ સાગઠીયા સામે તપાસ કરી ફરિયાદ નોંધશે, અગ્નિકાંડમાં 27 લોકો મૃત્યુ પામ્યા હતા.