છોટા ઉદેપુરમાં કલેક્ટરની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા.
Published on: 12th August, 2025
છોટા ઉદેપુરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રા યોજાઈ. કલેક્ટર ગાર્ગી જૈનના અધ્યક્ષ સ્થાને સેવાસદનથી શરૂ થયેલી 1 કિલોમીટર લાંબી આ યાત્રામાં જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર, જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ સહિતના અધિકારીઓ જોડાયા હતા. 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Published on: August 12, 2025