UP Rain: પ્રયાગરાજ જળમગ્ન, 17 જિલ્લાઓમાં પૂર, શાળાઓ બંધ, તંત્ર એલર્ટ.
Published on: 04th August, 2025
દેશના વિવિધ રાજ્યોમાં વરસાદ છે. UPના 17 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે, જ્યાં ગંગા અને યમુના નદીનો કહેર છે. પ્રયાગરાજમાં સ્થિતિ ખરાબ છે અને સંગમ નગરી પાણી પાણી થઈ ગયું છે. પ્રશાસન એલર્ટ મોડ પર છે. એનડીઆરએફની ટીમ મદદ કરી રહી છે. લખનૌ સહિત અનેક શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

Published on: August 04, 2025