સાંતલપુરના પર ગામમાં 6 લોકોનું SDRF દ્વારા રેસ્ક્યૂ: રાત્રે કામગીરી અટકી, સવારે સફળ બચાવ.
Published on: 09th September, 2025
સાંતલપુરના પર ગામમાં ભારે વરસાદથી જળબંબાકાર થતાં 6 લોકો ફસાયા હતા. રાત્રે SDRFની ટીમે અંધારાને લીધે રેસ્ક્યૂ કામગીરી અટકાવી. આજે સવારે SDRF ટીમે ફરી શરૂ કરી, સતત પ્રયાસોથી તમામ 6 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા, અને સફળ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું. સ્થાનિક લોકોએ રાહત અનુભવી.

Published on: September 09, 2025