અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર 10 KMનો ટ્રાફિકજામ, વરણામાથી તરસાલી સુધી વાહનોની લાઈન લાગી, 5 દિવસમાં ત્રીજી વખત જામ.
Published on: 28th July, 2025
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ફરી 10 KMનો ટ્રાફિકજામ સર્જાયો. નીતિન ગડકરીએ અધિકારીઓને ખખડાવ્યા બાદ પણ પરિસ્થિતિ એ જ. વડોદરા નજીકના જાંબુવા બ્રિજ પર ખાડા પડતા વરણામાથી તરસાલી સુધી ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા. 5 દિવસમાં આ ત્રીજી વખત ટ્રાફિકજામ થયો. વાહનચાલકો હેરાન-પરેશાન થયા અને સ્કૂલ જતા બાળકોના જીવને પણ જોખમ છે.

Published on: July 28, 2025