નાંદોદમાં આમલેથા પોલીસની કાર્યવાહી: નાવરા ગામમાંથી ₹7.49 લાખનો વિદેશી દારૂ જપ્ત, ત્રણની ધરપકડ કરવામાં આવી.
Published on: 28th July, 2025
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાવરા ગામમાં આમલેથા પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂના વેપાર પર કાર્યવાહી કરવામાં આવી. પોલીસે ₹7.49 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો અને ભાવેશ રાવલ, વિશાલ રાવલ અને કંચન માછીની ધરપકડ કરી, જ્યારે મુખ્ય આરોપી અરવિંદ વસાવાને વોન્ટેડ જાહેર કરાયો. પોલીસે કુલ 2242 દારૂની બોટલો જપ્ત કરી હતી.

Published on: July 28, 2025
Published on: 28th July, 2025