વલસાડમાં ભારે વરસાદથી તારાજી: 24 મુખ્ય માર્ગો બંધ, અત્યાર સુધીમાં વરસાદથી 299 મકાનોને નુકસાન.
Published on: 28th July, 2025
વલસાડ જિલ્લામાં 24 કલાકમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે થઈ. 24 જેટલા લો લાઈનના મુખ્ય માર્ગો પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો, જે બંધ કરાયા. 1લી જૂનથી 299 મકાનોને નુકસાન થયું. ઝાડ પડવાથી 2 લોકોના મૃત્યુ થયા અને 5 વ્યક્તિઓને ઈજાઓ થઈ, જ્યારે સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

Published on: July 28, 2025
Published on: 28th July, 2025