હેલ્મેટ ફરજિયાત મુદ્દે કોંગ્રેસનું આંદોલન: 'ખરાબ રસ્તા અને ટ્રાફિક સમસ્યા દૂર કરો', સરકાર તિજોરી ભરવા માંગે છે.
Published on: 28th July, 2025
રાજકોટમાં ફરજિયાત હેલ્મેટના અમલ સામે કોંગ્રેસે આંદોલનની ચીમકી આપી છે. પૂર્વ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે, પોલીસ હેલ્મેટ કાયદાનો અમલ કરશે તો આંદોલન કરાશે. ખરાબ રસ્તા અને ટ્રાફિક સમસ્યા દૂર કરી નિયમોનું પાલન કરાવવું જરૂરી છે. હેલ્મેટના નામે સરકાર તિજોરી ભરવા માગે છે, પણ અમે તેમ કરવા દઈશું નહીં. ટ્રાફિક પોલીસ માત્ર કાયદેસર અને ગેરકાયદેસર ઉઘરાણા કરે છે. RTIમાં દંડની આવકની માહિતી પણ આપવામાં આવી હતી.

Published on: July 28, 2025
Published on: 28th July, 2025