આઠ ફૂટના અજગરનું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ: બતકનો શિકાર કરતા પકડાયો.
આઠ ફૂટના અજગરનું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યુ: બતકનો શિકાર કરતા પકડાયો.
Published on: 28th July, 2025

વડોદરામાં વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા આઠ ફૂટના અજગરનું રેસ્ક્યુ કરાયું. કેલનપુર નજીક હેતમપુરા ગામમાં બતકના પિંજરામાં ઘૂસી ગયેલા આ અજગરને એક કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો.