એનીના કપડાં ઉતારવા અને બેડ રૂડીના ગાળો બોલવાથી વિવાદ: મસ્કના AI બોટ્સના ફ્લર્ટથી ઈલોને કહ્યું 'આ કૂલ અને મજેદાર'.
એનીના કપડાં ઉતારવા અને બેડ રૂડીના ગાળો બોલવાથી વિવાદ: મસ્કના AI બોટ્સના ફ્લર્ટથી ઈલોને કહ્યું 'આ કૂલ અને મજેદાર'.
Published on: 16th July, 2025

ઇલોન મસ્કની કંપની xAI દ્વારા ગ્રોકમાં "Companions" ફીચર લોન્ચ કરાયું: જેમાં એનિમેટેડ પાત્રો "એની" (flirty જાપાનીઝ એનિમે) અને "બેડ રૂડી" (ગુસ્સેલ રેડ પાંડા) યુઝર્સ સાથે વાતચીત કરે છે. એની ફ્લર્ટ કરે તો ડ્રેસ ઉતારે છે, બેડ રૂડી અભદ્ર ભાષા વાપરે છે. આ વર્તણૂકથી વિવાદ થતા મસ્કે તેને મનોરંજક ગણાવ્યું છે, જ્યારે નિષ્ણાતોએ જાતીય સામગ્રી અને હિંસાને પ્રોત્સાહન આપવાની શક્યતા દર્શાવી છે. હાલમાં તે ફક્ત iOS પર ઉપલબ્ધ છે.