વિદેશી ભંડોળના સતત વેચાણથી સેન્સેક્સ 542 પોઈન્ટ તૂટીને 82184 થયો.
વિદેશી ભંડોળના સતત વેચાણથી સેન્સેક્સ 542 પોઈન્ટ તૂટીને 82184 થયો.
Published on: 25th July, 2025

ભારત-યુ.કે. વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છતાં, ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની ચીમકી અને યુરોપીયન યુનિયન સાથે ટ્રેડ ડીલના સંકેતથી સેન્ટીમેન્ટ નબળું પડ્યું. Infosysના સારા પરિણામ છતાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝમાં તેજી ઓછી થઇ, કેપિટલ ગુડ્ઝ શેરોમાં વેચવાલી અને FMCG શેરોમાં દબાણ જોવાયું.