આ શ્વાન ચિત્રકાર કોણ છે?: મેરા ભારત મહાન અક્ષય અંતાણી દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન.
આ શ્વાન ચિત્રકાર કોણ છે?: મેરા ભારત મહાન અક્ષય અંતાણી દ્વારા ચિત્ર સ્પર્ધાનું આયોજન.
Published on: 25th July, 2025

મશહૂર ચિત્રકાર એમ.એફ. હુસેનના અશ્વનાં ચિત્રો જાણીતાં હતાં. વન્યજીવના પ્રેમી ચિત્રકારો હાથી, સિંહ, વાઘનાં ચિત્રો દોરે છે. બાળકોની ચિત્રકામ સ્પર્ધામાં બાળકોએ જાતજાતની નસલના શ્વાનનાં કાબીલેદાદ ચિત્રો દોર્યાં હતાં. આ સ્પર્ધા પાળેલા શ્વાનના માલિકોના એસોસિએશન દ્વારા યોજાઈ હતી.