અનિલ અંબાણી પર EDના દરોડા: અનિલ અંબાણી માટે તારણહાર બનશે કે મારક ?, જાણો.
અનિલ અંબાણી પર EDના દરોડા: અનિલ અંબાણી માટે તારણહાર બનશે કે મારક ?, જાણો.
Published on: 25th July, 2025

આર્થિક દેવાળું કાઢ્યા પછી નવેસરથી ઉભા થવાની કોશિષ કરી રહેલા અનિલ અંબાણી પર EDના દરોડા પડ્યા. બેન્કો પાસેથી લોન મેળવી ઉચાપત કરી નાદારી નોંધાવનાર અનિલ અંબાણીની કંપનીના શેરના ભાવ વધી રહ્યા હતા. દિવાન હાઉસિંગ કૌભાંડમાં સંડોવાયેલા યસ બેન્કના રાણા કપૂર અને અનિલ અંબાણી સંડોવાયેલા છે. દરેક કંપનીઓમાં લોન આપનાર બેન્કોને ચૂનો ચોપડયો હોવાનો આરોપ છે.