UK સાથે નવી ટ્રેડ ડીલથી કાર, કોસ્મેટિક્સ અને ચોકલેટ સસ્તા થશે, બ્યૂટી માર્કેટ affordable બનશે.
UK સાથે નવી ટ્રેડ ડીલથી કાર, કોસ્મેટિક્સ અને ચોકલેટ સસ્તા થશે, બ્યૂટી માર્કેટ affordable બનશે.
Published on: 25th July, 2025

ભારત અને UK વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થતા UKથી ઈમ્પોર્ટ થતા 99 ટકા સામાન પર ટેરિફ ઘટશે. આનાથી સ્કોચ વ્હિસ્કી, જગુઆર, લેન્ડ રોવર, રોલ્સ-રોયસ જેવી લક્ઝરી કાર અને કૉસ્મેટિક સસ્તા થશે. ટેક્સટાઈલ સેક્ટર, ઓટોમોબાઈલ, મેડિકલ, ગ્રીન એનર્જી વગેરેને ફાયદો થશે. 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપાર 120 અબજ ડોલર થવાની ધારણા છે.