બનાસકાંઠા રોજગાર કચેરી દ્વારા પાલનપુરમાં કારકિર્દી માર્ગદર્શન પહેલ : 65 વિદ્યાર્થીઓના RIASEC ટેસ્ટ લેવાયા.
બનાસકાંઠા રોજગાર કચેરી દ્વારા પાલનપુરમાં કારકિર્દી માર્ગદર્શન પહેલ : 65 વિદ્યાર્થીઓના RIASEC ટેસ્ટ લેવાયા.
Published on: 11th August, 2025

બનાસકાંઠા જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર દ્વારા આદર્શ વિદ્યાલય બસુમાં પ્રોજેક્ટ સપનું અંતર્ગત ધોરણ 10 ના 65 વિદ્યાર્થીઓના RIASEC ટેસ્ટ લેવાયા. કેરિયર કાઉન્સિલર દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 10 પછીના અભ્યાસક્રમો અને RIASEC ટેસ્ટની ઉપયોગીતા વિશે માહિતી અપાઈ. આ ટેસ્ટ વિદ્યાર્થીઓને રુચિ અનુસાર કોર્સ પસંદ કરવામાં અને સફળ કારકિર્દી બનાવવામાં મદદ કરશે. દરેક વિદ્યાર્થીનું વન-ટુ-વન કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.