પાટણ કૉલેજમાં "હર ઘર તિરંગા" કાર્યક્રમ: રાષ્ટ્રભક્તિનો માહોલ, રંગોળી સ્પર્ધામાં 20 વિદ્યાર્થીઓની ભાગીદારી.
પાટણ કૉલેજમાં "હર ઘર તિરંગા" કાર્યક્રમ: રાષ્ટ્રભક્તિનો માહોલ, રંગોળી સ્પર્ધામાં 20 વિદ્યાર્થીઓની ભાગીદારી.
Published on: 12th August, 2025

પાટણની કૉલેજમાં "હર ઘર તિરંગા" કાર્યક્રમ અંતર્ગત રંગોળી સ્પર્ધા યોજાઈ, જેમાં 20 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સીટીના પરિપત્ર મુજબ NSS વિભાગ દ્વારા આયોજન થયું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો હેતુ હતો. પંડ્યા પ્રદીપે પ્રથમ સ્થાન મેળવ્યું, અને વિજેતાઓને સન્માનિત કરાયા. આચાર્ય અને અધ્યાપકોના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો.