સુરતની કૉલેજમાં 49 વિદ્યાર્થીઓ માટે ફિનિશિંગ સ્કૂલ: 20 દિવસમાં જીવન કૌશલ્યનો વિકાસ.
Published on: 12th August, 2025
સુરતની જે.ઝેડ.શાહ અને એચ.પી.દેસાઈ કૉલેજમાં KCG દ્વારા 20 દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો, જેમાં 49 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. દિપ્તિમયીએ આત્મજાગૃતિ, ટીમ વર્ક અને તણાવ વ્યવસ્થાપનની તાલીમ આપી, જ્યારે પિંકી કુમારીએ English અને સોફ્ટ સ્કિલ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ગ્રુપ ચર્ચા, રોલ પ્લે અને મૉક ઇન્ટરવ્યુ જેવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓના કૌશલ્યોનો વિકાસ કરાયો અને આત્મવિશ્વાસ વધારવામાં આવ્યો.

Published on: August 12, 2025