વાંચવા જેવા શ્રેષ્ઠ પુસ્તકો: મહિલા કૃષક ગાથા, ભારતની પ્રવાસી પ્રજા, મને તારી યાદ સતાવે, હાસ્ય લેખો, બાળવાર્તા સંગ્રહ અને આત્મકથા.
વાંચવા જેવા શ્રેષ્ઠ પુસ્તકો: મહિલા કૃષક ગાથા, ભારતની પ્રવાસી પ્રજા, મને તારી યાદ સતાવે, હાસ્ય લેખો, બાળવાર્તા સંગ્રહ અને આત્મકથા.
Published on: 12th October, 2025

આ પુસ્તકોમાં મહિલા ખેડૂતોની સક્સેસ સ્ટોરી, વિચરતી જાતિઓ, પ્રેમકથા, હાસ્ય લેખો, બાળકો માટે વાર્તાઓ, અને સાવરકર તથા સનદી સેવાની સફર જેવાં વિવિધ વિષયો આવરી લેવાયા છે. ‘નેશનલ બુક ટ્રસ્ટ’ દ્વારા પ્રકાશિત પુસ્તકોમાં તસ્વીરો પણ છે. આત્મકથામાં લેખકે પત્નીના નિધન પછીની વાતો અને સ્મરણો આલેખ્યા છે, તો હાસ્ય લેખોમાં રમૂજી વિષયો છે. ‘સનદી સેવાની સફર’ પુસ્તકમાં કર્મ કથા છે.