CA પરીક્ષા પરિણામો આજે: Intermediate, Final બપોરે 2 વાગ્યે, Foundation સાંજે 5 વાગ્યે જાહેર થશે.
CA પરીક્ષા પરિણામો આજે: Intermediate, Final બપોરે 2 વાગ્યે, Foundation સાંજે 5 વાગ્યે જાહેર થશે.
Published on: 03rd November, 2025

ICAI દ્વારા સપ્ટેમ્બરમાં લેવાયેલી CA Foundation, Intermediate અને Final પરીક્ષાઓના પરિણામો આજે જાહેર થશે. વિદ્યાર્થીઓ ICAIની વેબસાઈટ icai.nic.in પર રજીસ્ટ્રેશન અને રોલ નંબરથી પરિણામ જોઈ શકશે. Intermediate અને Finalનું પરિણામ બપોરે 2 વાગ્યે જ્યારે Foundationનું સાંજે 5 વાગ્યે જાહેર થશે. ICAIએ જાન્યુઆરી 2026 સત્ર માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા જાહેર કરી છે જે 3 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી ઓનલાઈન થશે.