કળશ ન્યુઝ: રેર અર્થ મિનરલ્સ શું છે તે વિશે જાણકારી.
કળશ ન્યુઝ: રેર અર્થ મિનરલ્સ શું છે તે વિશે જાણકારી.
Published on: 05th November, 2025

અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને ચીની પ્રમુખ જિનપિંગની બુસાનમાં મુલાકાત થઈ, જેમાં રેર અર્થ એલિમેન્ટ-મેટલ્સ (rare earth metals) અંગે કરાર થયો. આ ધાતુઓનો સ્ટોક (stock) ચીન પાસે વધારે છે. રેર અર્થ મેટલ 17 વિવિધ ધાતુનો સમૂહ છે, જે ધરતીના પેટાળમાં છે અને તેનું ખાણકામ અઘરું છે. ફોન, વોશિંગ મશીન, electric vehicle વગેરેમાં વપરાતી આ ધાતુ વગર ચાલે એમ નથી. ભારત પાસે પણ જથ્થો છે, પણ ઉત્પાદન ઓછું છે.