કેનેડા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા કેમ રિજેક્ટ કરે છે? કારણ જાણો.
કેનેડા ભારતીય વિદ્યાર્થીઓના વિઝા કેમ રિજેક્ટ કરે છે? કારણ જાણો.
Published on: 05th November, 2025

Canadaમાં અભ્યાસ કરવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા રિજેક્શન વધ્યા છે. ઓટાવા સરકાર ભારત અને બાંગ્લાદેશની વિઝા અરજીઓ પર શંકા કરે છે. નકલી Student/Visitor Visa ઓળખવા માટે IRCC, CBSA અને અમેરિકન એજન્સીઓએ ટાસ્ક ફોર્સ બનાવ્યું છે, જેથી આવેદનો રદ કરી શકાય.