IIM અમદાવાદના ઈન્ટરનેશનલ પ્લેસમેન્ટમાં ઘટાડો, આ વર્ષે માત્ર 2 વિદ્યાર્થીને વિદેશમાં જોબ.
IIM અમદાવાદના ઈન્ટરનેશનલ પ્લેસમેન્ટમાં ઘટાડો, આ વર્ષે માત્ર 2 વિદ્યાર્થીને વિદેશમાં જોબ.
Published on: 03rd November, 2025

IIM Ahmedabadના MBA વિદ્યાર્થીઓના INTERNATIONAL placementમાં ઘટાડો, વર્ષ 2011માં 26 અને 2012માં 30 વિદ્યાર્થીઓને વિદેશમાં નોકરી મળી હતી, પરંતુ આ વર્ષે માત્ર 2 વિદ્યાર્થીઓને જ નોકરી મળી છે, જે વિદેશમાં જોબનું ઘટતું પ્રમાણ દર્શાવે છે. આંતરાષ્ટ્રિય સ્થળોએ નોકરી મેળવનારા IIM અમદાવાદના MBAના વિદ્યાર્થીઓની સંખ્યા છેલ્લા 15 વર્ષમાં ઘણી ઘટી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં IIMના પીજીપી MBA બેચની ઈન્ટેક એટલે કે બેઠક મર્યાદા વધારવામાં આવી છે. વર્ષ 2011માં જ્યાં બેઠકો 300ની આસપાસ હતી ત્યારે હવે વધીને 400ની આસપાસ થઈ ગઈ છે.