ગાંધીધામની હોટલમાં મહિલાની હત્યા, પોલીસે આરોપીને ઝડપ્યો - તપાસ ચાલુ.
ગાંધીધામની હોટલમાં મહિલાની હત્યા, પોલીસે આરોપીને ઝડપ્યો - તપાસ ચાલુ.
Published on: 23rd February, 2026

ગાંધીધામની મહાદેવ હોટલમાં યુવતીની હત્યાથી ચકચાર. ભાવનાબેન દિલીપને મળવા ગયા, બોલાચાલીમાં હત્યા થઈ. પોલીસે CCTV અને મોબાઈલ લોકેશનથી દિલીપને પકડ્યો, તપાસ ચાલુ છે.