સુરતમાં શાળાના બાળકોને છરી બતાવી ₹1.50 લાખ પડાવનાર ત્રણ ઝડપાયા.
સુરતમાં શાળાના બાળકોને છરી બતાવી ₹1.50 લાખ પડાવનાર ત્રણ ઝડપાયા.
Published on: 23rd February, 2026

સુરતમાં સ્કૂલ જતા બાળકોને ડરાવી ₹1.50 લાખ પડાવતી ગેંગના ત્રણ સભ્યો પકડાયા. આરોપીઓએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાલીઓની ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓની ધરપકડ કરી અને જાહેરમાં સરઘસ કાઢ્યું. Surat પોલીસ આ કેસની વધુ તપાસ કરી રહી છે.