વાઘોડિયા નજીક મજૂર ભરેલો ટેમ્પો પલટ્યો : 6 થી વધુ ઇજાગ્રસ્ત, સયાજી હોસ્પિટલમાં ખસેડાયા.
વાઘોડિયા નજીક મજૂર ભરેલો ટેમ્પો પલટ્યો : 6 થી વધુ ઇજાગ્રસ્ત, સયાજી હોસ્પિટલમાં ખસેડાયા.
Published on: 13th August, 2025

વડોદરાના વાઘોડિયા નજીક તરસવા ગામે મજૂરો ભરેલો ટેમ્પો પલટતાં અકસ્માત થયો. વરસાદથી રસ્તો લપસણો બનતા આ ઘટના બની. 6 થી વધુ મજૂરોને ઇજા થઇ, SSG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. ડ્રાઇવર ફરાર છે, પોલીસ તપાસ ચાલુ છે. રસ્તાને લપસણો બનવાને કારણે અકસ્માત થયો હોવાની શક્યતા છે. 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી.