પડધરીના નાનાવડા ગામે ગૌશાળાના ટ્રસ્ટી પર હુમલો અને 2.90 લાખની લૂંટ.
પડધરીના નાનાવડા ગામે ગૌશાળાના ટ્રસ્ટી પર હુમલો અને 2.90 લાખની લૂંટ.
Published on: 17th December, 2025

પડધરીના નાનાવડા ગામે દાતાર ગૌશાળામાં બુકાનીધારી લૂંટારુઓએ ટ્રસ્ટી જેન્તીભાઈ ઉર્ફે હસુબાપુ કુરજીભાઈ ઠુમ્મર પર હુમલો કરી રૂા. 2.90 લાખની લૂંટ કરી. આ લૂંટમાં પાંચ જેટલા લૂંટારુઓ સામેલ હતા. લૂંટારુઓ ગુજરાતી ભાષા બોલતા હોવાથી તેઓ સ્થાનિક હોવાની પોલીસે શક્યતા દર્શાવી છે. પોલીસે CCTV કેમેરાના આધારે તપાસ હાથ ધરી છે.