ધ્રાંગધ્રામાં જુગાર રમતા 3 લોકો પકડાયા
ધ્રાંગધ્રામાં જુગાર રમતા 3 લોકો પકડાયા
Published on: 16th December, 2025

ધ્રાંગધ્રા શહેરના દિલ્હી દરવાજા વિસ્તાર નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળતા, સિટી પોલીસે રેઇડ કરી. આ રેઇડમાં પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.