સુરત આપઘાત કેસ: પોલીસે પૂનમની બહેન પ્રિયાને તેડું મોકલ્યું, મિલકતને લઈ પૂછપરછ થઈ શકે છે.
સુરત આપઘાત કેસ: પોલીસે પૂનમની બહેન પ્રિયાને તેડું મોકલ્યું, મિલકતને લઈ પૂછપરછ થઈ શકે છે.
Published on: 23rd February, 2026

બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં પૂનમની બહેન પ્રિયાની પૂછપરછ થશે. પૂનમના નાણાકીય હિસાબ, બ્લેકમેઇલિંગ અને માનસિક-આર્થિક શોષણ મામલે પ્રિયાને જાણકારી હોવાથી પૂછપરછ કરાશે. Police પ્રિયાને બોલાવી કેસ સંબંધિત જરૂરી માહિતી અને પુરાવા મેળવશે. છેલ્લા ૨૦ દિવસથી આ કેસ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.