રાજકોટ જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન: તંત્ર દ્વારા 1200 મકાનો પર બુલડોઝર ફેરવવાની તૈયારી, કોર્પોરેશનનો એકશન પ્લાન.
રાજકોટ જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન: તંત્ર દ્વારા 1200 મકાનો પર બુલડોઝર ફેરવવાની તૈયારી, કોર્પોરેશનનો એકશન પ્લાન.
Published on: 23rd February, 2026

રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન માટે 2500થી વધુ પોલીસકર્મીઓ, વિજિલન્સ અને મનપાના કર્મીઓ તૈનાત છે. ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે અને 21 JCB, હિટાચી મશીન, ગેસ કટર અને ટ્રેકટરોનો ઉપયોગ થઈ રહ્યો છે. 700થી વધુ મનપા કર્મચારીઓ હાજર છે. લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, ફાયર બ્રિગેડ અને PGVCL પણ સ્ટેન્ડબાય છે. તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે. પરિસ્થિતિ તંગ પણ નિયંત્રણમાં છે.