ધંધુકા-બરવાળા રોડ પર વિદેશી દારૂ અને બિયર ભરેલ વાહન સાથે એક શખ્સ ઝડપાયો.
ધંધુકા-બરવાળા રોડ પર વિદેશી દારૂ અને બિયર ભરેલ વાહન સાથે એક શખ્સ ઝડપાયો.
Published on: 17th December, 2025

ભાવનગરના ધંધુકા-બરવાળા રોડ પરથી બરવાળા પોલીસે વિદેશી દારૂ અને બિયર ભરેલ કેરી વાહન સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. પોલીસે રૂ. 7.28 લાખનો મુદ્દામાલ, જેમાં દારૂ, બિયર, વાહન અને મોબાઇલનો સમાવેશ થાય છે, કબ્જે કર્યો છે. આ શખ્સ વિરુદ્ધ બરવાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.