પૈસાની લાલચમાં સાધુએ બેંક ખાતાં ભાડે આપી યુવાનોને રવાડે ચડાવ્યા
પૈસાની લાલચમાં સાધુએ બેંક ખાતાં ભાડે આપી યુવાનોને રવાડે ચડાવ્યા
Published on: 17th December, 2025

જૂનાગઢમાં સાધુએ પૈસા માટે બેંક ખાતા ભાડે આપ્યા અને યુવાનોને પણ આમાં જોડ્યા. Cyber ગઠિયાઓ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા 5 થી 25 હજાર ભાડું આપતા. આ કેસમાં અત્યાર સુધીમાં 17 લોકોની ધરપકડ થઈ છે, જેમાં ખાતાધારકોને ભાડું ચૂકવવામાં આવતું હતું એવું Policeએ જણાવ્યું.