ગુજરાતમાં 55 લાખ રેશનકાર્ડ શંકાસ્પદ.
Published on: 13th August, 2025
ગુજરાતમાં 55 લાખ રેશનકાર્ડ શંકાસ્પદ જણાયા. વાઇબ્રન્ટ ગુજરાતમાં અડધોઅડધ જનતા મફત અનાજ લેવા મજબૂર છે. ગુજરાત સરકારે ગરીબોના નામે અનાજ મેળવતા લાભાર્થીઓની શોધખોળ શરૂ કરી છે. અન્ન પુરવઠા વિભાગની તપાસમાં રાજ્યમાં કુલ 55 લાખ શંકાસ્પદ રેશનકાર્ડ હોવાનું બહાર આવ્યું છે.
ગુજરાતમાં 55 લાખ રેશનકાર્ડ શંકાસ્પદ.

ગુજરાતમાં 55 લાખ રેશનકાર્ડ શંકાસ્પદ જણાયા. વાઇબ્રન્ટ ગુજરાતમાં અડધોઅડધ જનતા મફત અનાજ લેવા મજબૂર છે. ગુજરાત સરકારે ગરીબોના નામે અનાજ મેળવતા લાભાર્થીઓની શોધખોળ શરૂ કરી છે. અન્ન પુરવઠા વિભાગની તપાસમાં રાજ્યમાં કુલ 55 લાખ શંકાસ્પદ રેશનકાર્ડ હોવાનું બહાર આવ્યું છે.
Published on: August 13, 2025