રાજકોટની બેંકમાંથી લોન પેટે મૂકેલું સોનું ગાયબ, ઓડિટમાં ખુલાસો, હવે પોલીસ તપાસમાં.
રાજકોટની બેંકમાંથી લોન પેટે મૂકેલું સોનું ગાયબ, ઓડિટમાં ખુલાસો, હવે પોલીસ તપાસમાં.
Published on: 16th December, 2025

રાજકોટની Indian Bank શાખામાંથી અંદાજે 1 કિલો સોનું ગાયબ થતાં ખળભળાટ મચી ગયો છે. આ મામલો માર્ચમાં ઓડિટ દરમિયાન બહાર આવ્યો. આંતરિક તપાસ નિષ્ફળ રહેતા પોલીસે FSL ની મદદ લેવાનું નક્કી કર્યું છે. પોલીસને બેંકના કર્મચારીઓની સંડોવણીની શંકા છે અને FSL ટેસ્ટ કરાવશે.