બોરસદમાં ડુપ્લીકેટ ચેઈન પર 916 હોલમાર્ક લગાવી ઠગાઈ કરનાર ત્રણ ઝડપાયા.
Published on: 04th August, 2025
લાલાભાઈ અને તેમના મિત્રોએ સાથે મળીને નકલી સોનાની ચેઈનો ગીરવે મૂકીને બોરસદની તમિલનાડુ BANKમાંથી કુલ રૂપિયા 8.78 લાખની GOLD લોન મેળવી. અજયભાઈ મારફતે ચાર વખત લોન લીધી, પરંતુ પાંચમી વખત ચેઈન નકલી જણાતા ભાંડો ફૂટ્યો. પોલીસે ગિરીશભાઈ, ભગવાનસિંહ અને લાલાભાઈને ઝડપી પાડ્યા. આરોપીઓએ નકલી ચેઈનો પર 916ના હોલમાર્ક લગાવી છેતરપિંડી કરી હતી.

Published on: August 04, 2025