નડિયાદ સંતરામ મંદિર સ્કૂલના વાલીઓ સાયબર ઠગનો શિકાર બન્યા.
નડિયાદ સંતરામ મંદિર સ્કૂલના વાલીઓ સાયબર ઠગનો શિકાર બન્યા.
Published on: 17th December, 2025

નડિયાદની સંતરામ મંદિર સ્કૂલના WhatsApp ગ્રુપને હેક કરીને સાયબર ઠગોએ વાલીઓના ડેટાનો દૂરુપયોગ કર્યો. Online પ્રેઝન્ટ સિસ્ટમ શરૂ કરવાના બહાને OTP માંગીને વાલીઓના બેંક ખાતામાંથી રકમ ઉપાડી લીધી. આ ઘટનાથી વાલીઓ અને શાળા સંચાલકોમાં ચિંતા ફેલાઈ છે.