ભાઈએ મકાન વેચી અર્ટિગા અપાવવાની જીદથી કંટાળી મિત્રો પાસે ભાઈનું કાસળ કઢાવ્યું.
ભાઈએ મકાન વેચી અર્ટિગા અપાવવાની જીદથી કંટાળી મિત્રો પાસે ભાઈનું કાસળ કઢાવ્યું.
Published on: 17th December, 2025

સંજેલીમાં કારઠના પ્રિન્સની હત્યાનો ભેદ ઉકેલાયો; મોટા ભાઈએ મિત્રો સાથે મળી હત્યા કરાવી. પ્રિન્સની અર્ટિગા કાર લેવાની જીદ અને અસામાજિક જીવનશૈલીથી ભાઈ કંટાળી ગયો હતો. અક્ષયે પ્રિન્સને સુરતથી કાર અપાવવાની લાલચ આપી વડોદરા લઈ ગયો, જ્યાં મિત્રોએ ગળું દબાવી હત્યા કરી, અને લાશને સળગાવી દીધી. પોલીસે અક્ષય અને તેના મિત્રની ધરપકડ કરી છે. પ્રિન્સ 8 દિવસથી અર્ટિગાના સ્ટેટસ મુકતો હતો.