મોદજ ગામની પરિણીતાનો આપઘાત, સાસરિયાં સામે ફરિયાદ દાખલ.
મોદજ ગામની પરિણીતાનો આપઘાત, સાસરિયાં સામે ફરિયાદ દાખલ.
Published on: 17th December, 2025

મોદજ ગામના અમરાપુરાની પરિણીતાએ પારિવારિક ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો. પરિણીતાના પિયરિયાએ મહેમદાવાદ POLICE STATION માં પાંચ સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધી કાર્યવાહી કરી. મૃતદેહનું અમદાવાદ CIVIL માં PM કરાવી પરસાતજ ખાતે અંતિમ સંસ્કાર કરાયા. શારીરિક-માનસિક ત્રાસ અને મહેણાં-ટોણાંથી પરિણીતા કંટાળી ગઈ હતી.