હિંમતનગરમાં જુગાર દરોડો: ₹10,000થી વધુ રોકડ સાથે એક જુગારી ઝડપાયો, ચાર ફરાર.
Published on: 04th August, 2025
હિંમતનગરમાં ભોલેશ્વર ઓવરબ્રિજ પાસે પોલીસે જુગાર રમતા લોકો પર રેડ કરી. રેડમાં ₹10,540 રોકડ સાથે એક ઝડપાયો, ચાર ફરાર. પોલીસને બાતમી મળી હતી કે ભોલેશ્વર બ્રિજ પાસે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. પોલીસે સંજયકુમાર વાઘેલાને પકડી ગંજીપાના અને ₹10,540 જપ્ત કર્યા. ફરાર આરોપીઓમાં જેકી મારવાડી, આકાશ ખટીક, આકાશ વાઘેલા અને અન્નો વાઘેલાનો સમાવેશ થાય છે. B ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી.

Published on: August 04, 2025