તલાલા જમીન વિવાદ: લોહિયાળ ખેલમાં 4 આરોપી જેલમાં, 6 શંકાસ્પદોની પૂછપરછ થઈ રહી છે.
તલાલા જમીન વિવાદ: લોહિયાળ ખેલમાં 4 આરોપી જેલમાં, 6 શંકાસ્પદોની પૂછપરછ થઈ રહી છે.
Published on: 23rd February, 2026

જાવંત્રી ગીરમાં જમીન વિવાદમાં હુમલાખોરોએ જામગરી બંદૂકથી ફાયરિંગ કરી, પેટ્રોલ બોમ્બ ફેંક્યા, જેમાં વૃદ્ધાનું મોત થયું. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી, LCB અને SOG તપાસમાં જોડાયા, જ્યારે 6 શંકાસ્પદોની પૂછપરછ ચાલુ છે. હત્યા અને રાયોટિંગ હેઠળ ગુનો નોંધાયો, ફરાર મુખ્ય સૂત્રધારની શોધ ચાલુ છે.