સુરતમાં સામૂહિક આપઘાત કેસમાં મોટો ખુલાસો, સાસુ સાથે ઝઘડો અને પતિના પર સ્ત્રી સાથે સંબંધ.
Published on: 13th August, 2025
સુરતમાં સામૂહિક આપઘાતમાં સાસુ સાથે ઝઘડો અને પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ કારણભૂત હોવાની શંકા છે. માતા અને બે બાળકોએ આપઘાત કર્યો, જેમાં 2 વર્ષના બાળકનું મોત થયું. 5 વર્ષની બાળકી સારવાર હેઠળ છે. રેલવે પોલીસ તપાસ કરી રહી છે. મહિલાના પતિ હિતેશ વડોદરા જેલમાં છે અને RTO agent તરીકે કામ કરે છે.

Published on: August 13, 2025