ટ્રમ્પને વધુ એક ફટકો: કોર્ટે ટેરિફ પછી ડિપોર્ટેશન પર મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો.
Published on: 30th August, 2025
Donald Trumpને બીજો ઝટકો! અમેરિકી કોર્ટે ટેરિફને ગેરકાયદેસર ઠેરવ્યા બાદ, ફાસ્ટટ્રેક ડિપોર્ટેશનની ટીકા કરી. જજ જિયા કોબે કહ્યું કે ટ્રમ્પ સરકારનો આ નિર્ણય અપ્રવાસીઓના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. જાન્યુઆરીમાં ટ્રમ્પ સરકારે અપ્રવાસીઓને તગેડી મુકવાની શરૂઆત કરી હતી. આ ચુકાદાથી ટ્રમ્પ સરકારને મોટો ફટકો પડ્યો છે.

Published on: August 30, 2025
Published on: 01st September, 2025