SCO Summit: મોદી-પુતિનની વાતચીત, ખૂણામાં શહબાઝ શરીફ, કોઈએ ભાવ ન પૂછ્યો.
SCO Summit: મોદી-પુતિનની વાતચીત, ખૂણામાં શહબાઝ શરીફ, કોઈએ ભાવ ન પૂછ્યો.
Published on: 01st September, 2025

ચીનમાં SCO સમિટમાં PM મોદી, પુતિન અને જિનપિંગ મળ્યા. પાકિસ્તાનના PM શાહબાઝ શરીફ એકલા ખૂણામાં ઊભા હતા, કોઈએ ધ્યાન ન આપ્યું. SCO દેશોની અર્થવ્યવસ્થા $30 ટ્રિલિયન છે. જિનપિંગે 'ધાકધમકી અને દબાણ'ની ટીકા કરી. તેમણે SCO ડેવલપમેન્ટ બેન્ક બનાવવા અને સુરક્ષા પડકારોનો સામનો કરવા આહવાન કર્યુ. બધા સભ્ય દેશ દોસ્ત અને ભાગીદાર છે.